Samras Hostel Admission 2021-22丨Apply Online @samras.gujarat.gov.in
The Government of Gujarat has released the notification on https://samras.gujarat.gov.in/ for Online Samras Hostel Admission 2021-22 Candidates who are interested and eligible can apply before the last date. The authority will set the registration process through the online medium. The Start Date of Apply For Hostel will be 28th September 2021 and the final date of application will be 15th October 2021 so candidates are requested to apply before the last date.

સમરસ હોસ્ટેલમાં એડ્મિશન માટેની લાયકાત :
➠ ધોરણ 12માં 50% કે તેથી વધુ હોવા જોઈએ. અનુસ્નાતક અભ્યાસક્રમો માટે અંડર ગ્રેજયુએટમાં પણ 50% જરૂરી છે.
Note : જે વિદ્યાર્થીઓએ વર્ષ 2020-21 માં અરજી કરી છે પરંતુ કોવિડ 19 ને કારણે પ્રવેશ આપવામાં આવ્યો નથી તેઓએ ફરીથી અરજી કરવી પડશે. અગાઉની અરજી માન્ય ગણવામાં આવશે નહીં.
ગુજરાતમાં સમરસ હોસ્ટેલ :
➠ સુરત
➠ વડોદરા
➠ પાટણ
➠ આણંદ
➠ ભાવનગર
➠ જામનગર
➠ હિંમતનગર
જરૂરી ડોકયુમેન્ટ :
➠ જાતિનું પ્રમાણપત્ર
➠ આવક પ્રમાણપત્ર
➠ વિદ્યાર્થીની માર્કશીટ
➠ પાસપોર્ટ સાઇઝ ફોટો
➠ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
➠ આધારકાર્ડની નકલ
➠ અપંગતા પ્રમાણપત્ર (જો વિદ્યાર્થી અપંગ છે)
➠ જો બાળક અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર
➠ કેરેક્ટર સર્ટિફિકેટ
Important Date :
➠ ફોર્મ ભરવાના શરૂ : 28-09-2021
➠ ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ : 15-10-2021
How To Apply :
➠ Interested and Eligible Candidates can Applying Online Through the Official Website and Also Applying Below Apply Online Button.
|| Important Links || ![]() | ||||
Notification | ||||
Apply Online |
NOTE: Please always Check and Confirm the above details with the official website - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.
www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.
Post a Comment