Vidhyasahayak Recruitment 2021
Vidhyasahayak Recruitment 2021 Merit List : Gujarat State Primary Education Selection Committee Recruitment board has officially published notification for Vidhyasahayak Recruitment 2021(Other Medium). Candidates who are looking for teacher job have best opportunity for Government Job.More details like age limit, educational qualification, selection process, application fee and how to apply are given below. Please read this post for full details.
Vidhyasahayak Recruitment 2021 Merit List
It’s a best opportunity for those who are looking forward to latest govt jobs in Gujarat State as a Teacher. Eligible candidates can submit an online application for Gujarat Vidyasahayak Recruitment process after Diwali at the official website.Scroll down & check out below information for more details about Gujarat Vidhyasahayak Bharti.
રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની થશે àªàª°àª¤ી
રાજ્ય સરકાર પ્રાથમિક સ્કૂલોમાં 3300 શિક્ષકોની થશે àªàª°àª¤ી, ધોરણ 1 થી 5 માં 1300 શિક્ષકોની થશે àªàª°àª¤ી, ધોરણ 6 થી 8 માં 2000 શિક્ષકોની થશે àªàª°àª¤ી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર આગામી બે મહિનાની અંદર àªàª°àª¤ી કરશે. સરકાર ધોરણ 6 થી 8 માં વિષય પ્રમાણે શિક્ષકોની યોગ્ય લાયકાત મુજબ àªàª°àª¤ી કરશે ગુજરાતી માધ્યમની પ્રાથમિક અને અપર પ્રાયમરી શાળાઓમાં થશે àªàª°àª¤ી.
પ્રાથમિક સ્કૂલોમાં 3300 શિક્ષકોની થશે àªàª°àª¤ી
ગુજરાત વિધાનસàªાના બજેટ સેશનમાં બેરોજગારી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલમાં સરકારે જણાવ્યુ કે, રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 4,12,985 બેરોજગારો નોંધાયા છે. બે વર્ષમાં 1,777 બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે.
Post a Comment