GK Questions and Answers
1. સૂર્યમાં કઈ પ્રક્રિયાના પરિણામે પ્રચંડ ઊર્જા ઉત્પન્ન થાય છે??
📌 ન્યુક્લિયર સંલયન
2. સૂર્ય નો વ્યાસ આશરે કેટલો છે??
📌13,92,000
3. સૂર્યનાં ગર્ભનું તાપમાન આશરે કેટલું છે?
📌1.5કરોડ કેલ્વિન
4. સૂર્યની સપાટી પર અંદાજીત તાપમાન કેટલુ હોય છે?
📌6000k
5. આપણો સૂર્ય કયા તારાવિશ્વ નો ભાગ છે??
📌 આકાશગંગા
6. સૂર્ય આકાશગંગાના કેન્દ્રથી કેટલો દુર છે??
📌30,000 પ્રકાશવર્ષ
7. બ્રહ્માંડમાં અંદાજિત કેટલી આકાશગંગા આવેલી છે??
📌10¹¹
8. સૂર્યની સૌથી નજીક નો ગ્રહ કયો છે??
📌બુધ
9. સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે?
📌શુક્ર
10. બુધને કેટલા ઉપગ્રહ છે??
📌શૂન્ય
11. પૃથ્વીનો પરિભ્રમણ સમય કેટલો છે??
📌23 કલાક 56 મિનિટ 4 સેકંડ
12. સૂર્યમંડળનો એકમાત્ર ગ્રહ કે જ્યાં સૃષ્ટિનું અસ્તિત્વ હોય??
📌પૃથ્વી
13. સૂર્ય મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે??
📌શુક્ર
14. શુક્રને કેટલા ગ્રહો છે??
📌શુક્ર
15. સૂર્યમંડળનો લાલ રંગનો ગ્રહ કયો છે?
📌મંગળ
16. સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ કયો છે?
📌 શનિ
17. શનિ ગ્રહ ના કેટલા ઉપગ્રહ છે??
📌61
18. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે?
📌 ગુરુ
19. યુરેનસની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી??
📌 વિલિયમ હર્ષેલે (1781)
20. સૌથી તેજસ્વી લઘુગ્રહ કયો છે?
📌 વેસ્ટા
21. ધૂમકેતુ અન્ય કયા નામે ઓળખાય છે?
📌પૂંછડિયા તારા
22. અંધારિયો ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય છે?
📌પ્લુટો
23. સૂર્યમંડળનો સૌથી દુરનો ગ્રહ કયો છે?
📌પ્લુટો
24. હેલીના ધૂમકેતુનો આવર્ત કાળ કેટલો છે?
📌76 વર્ષ
25. ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો?
📌 1986
Join :: https://t.me/sahebbharti
Post a Comment