ભારત શ્રીલંકા મેચ લાઈવ..

🛑 આજે 3 વાગ્યે થશે ભારત શ્રીલંકા વચ્ચે ટક્કર|ભારત શ્રીલંકા first Odi 🥎 આજે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ odi match. ભારત અને શ્રીલંકા વચ્ચે ની મેચ DD free dish પર પણ લાઈવ જોઈ શકાશે.


T.V પર નીચેની channels પર જોઈ શકાશે.
  • Sony Ten ( all Series)
  • Star Sport (all series)

તથા DD free dish પર 
  • DD Sports

 તથા તમે તમારા મોબાઈલ માં પણ નીચેની Apps પર જોઈ શકો છો.
  • Sony Liv
  • Disney+hotstar
  • Jio TV 
  • Airtel Tv
👇 WATCH LIVE TEST MATCH (Copy this link & paste in New Tab)👇