પંચાયત સેવા વર્ગ - ૩ ના વિવિધ સંવર્ગોના ભરતી નિયમો
◾ પંચાયત સેવા વર્ગ - ૩ ના વિવિધ સંવર્ગોના ભરતી નિયમો...
🛑 પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતી માટે ના નિયમો પંચાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
🔶 આવનારા સમયમાં જે ભરતી બહાર પાડવામાં આવશે તેના માટે શૈક્ષણિક લાયકાત શું હશે ?, વય મર્યાદા શું હશે? વગેરે વિશે પંચાયત વિભાગ દ્વારા ઓફિસિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
▶️ હાલના સમય માં તૈયારી કરતા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત ને લઈને મોટો પ્રશ્ન ઊભો થયો છે, જેમાં આવનારી ભરતી ૧૨ પાસ ઉપર હશે કે ગ્રેજ્યુએશન પર હશે તેને લઈને બધા મૂંઝવણ માં છે. તો તેના સોલ્યુશન માટે પંચાયત વિભાગ દ્વારા ઓફિસિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
◾આવનારી ભરતી જેવી કે તલાટી કમ મંત્રી,જુનિયર કલાર્ક,ગ્રામ સેવક,મુખ્ય સેવિકા,ફીમેલ હેલ્થ વર્કર,મલ્ટી પર્પજ હેલ્થ વર્કર,સ્ટાફ નર્સ,લેબ ટેકનિશિયન, કમ્પાઉન્ડર વગેરે ભરતી ની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા વિશે વધારે માહીતી નીચે આપવામાં આવી છે.
🛑 OFFICIAL NOTIFICATION : CLICK HERE
Post a Comment